સુવિધા / ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ કામના સમાચાર, થશે ફાયદો

insurance companies started video kyc know whole process to complete it and benefits

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડા) એ પોલિસીધારકો માટે વીમા પોલિસીની ઓનલાઇન ખરીદી માટે વીડિયો કેવાયસી સુવિધા ઉપલબ્ધ કરાવી દીધી છે. ઈરડાએ વીમા કંપનીઓ અને એજન્ટોને ઓનલાઇન પોલિસી આપવાને પણ મંજૂરી આપી દીધી છે. હવે ગ્રાહક બેંકમાં ગયા વિના અથવા વીમા અધિકારીના સંપર્કમાં આવ્યા વિના, વીડિયો કેવાયસી દ્વારા પોલિસી ખરીદી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ