ભ્રષ્ટાચાર / સરકારની સીધી નજર છતાં વીમા એજન્ટો બેફામ, નુકસાની સાચી નોંધાવવા ખેડૂતો લાંચ આપવા મજબૂર

Insurance agents are demanding bribes from farmers

રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોનાં ઉભા પાકને ઘણું નુકસાન થયું છે.  તેમનાં વળતર માટે વીમાં કંપનીઓ દ્વારા નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. ત્યારે વીમા એજન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે એવું કંઈક કરી રહ્યો છે કે કૃષિમંત્રીએ તેની સામે પગલા ભરાવાની બાંહેધરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ