શૈક્ષણિક પ્રવૃત્તિ / ગુજરાતના તમામ જિલ્લાના DEOને મહત્વનો આદેશ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને લઇ જુઓ શું સૂચના અપાઇ

Instruction given to DEO to evaluate primary and secondary schools

રાજ્યની 33 હજાર પ્રાથમિક અને 1 હજાર 862 માધ્યમિક શાળાઓનું મૂલ્યાંકન થશે. સર્વ શિક્ષા દ્વારા તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ