VExpo / VTV એજ્યુકેશન વર્ચ્યુઅલ એક્સ્પોમાં જોડાઈ છે આ નામાંકિત સંસ્થાઓ; જો જો ચુકી ન જતા!

institutes affiliated with VExpo virtual educational expo

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં પહેલવહેલી વખત યોજાઈ રહેલા VTV Gujarati વર્ચ્યુઅલ એક્સ્પો VExpoને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે તો એવામાં જાણવા જેવું એ છે કે આ વિશિષ્ટ એજ્યુકેશન વર્ચ્યુઅલ એક્સ્પોમાં મુખ્ય કઈ કઈ નામાંકિત સંસ્થાઓ જોડાઈ રહી છે જેમની સાથે VTVGujarati.com દ્વારા માત્ર એક ક્લિક ઉપર તેમની સંપૂર્ણ માહિતી જોઈ અને જાણી શકશો અને તેમનો સંપર્ક કરી શકશો. તમારા કે તમારા સંતાનના શિક્ષણ માટે ખૂબ ફાયદાકારક આ મોકો ચૂકવા જેવો નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x