અનોખી પહેલ / દીકરીએ દહેજને બદલે માગ્યું એવું કે પિતાએ સોંપ્યો કોરો ચેક, અને ઉદાહરણ બની ગયા આ લગ્ન

Instead Of ₹ 75 Lakh Dowry, Rajasthan Bride Asks For Construction Of Girls' Hostel

રાજસ્થાનના બાડમેરની અંજલિએ પોતાના લગ્નમાં પિતા પાસેથી કન્યાદાનમાં ગર્લ હોસ્ટેલની માગણી કરી અને પિતાએ 75 લાખ આપીની દીકરીની મૂરાદ પૂરી કરી

બ્રેકિંગ ન્યૂઝ