બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ધનવાનના બદલે થઈ જશો કંગાળ! જો ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં કરી આ ભૂલો

photo-story

6 ફોટો ગેલેરી

વાસ્તુ ટિપ્સ / ધનવાનના બદલે થઈ જશો કંગાળ! જો ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં કરી આ ભૂલો

Last Updated: 05:14 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ધન અને સમૃદ્ધિ વધારવા માટે લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે તેને રાખવાના કેટલાક નિયમો છે. વાસ્તુના નિષ્ણાતોના મતે જો મની પ્લાન્ટના કિસ્સામાં કેટલીક ભૂલો કરવામાં આવે તો આ છોડ અમીર વ્યક્તિને પણ ગરીબ બનાવી શકે છે.

1/6

photoStories-logo

1. ચોરી થયેલ મની પ્લાન્ટ ક્યારેય ઘરમાં ન રાખવો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ચોરી થયેલ મની પ્લાન્ટ ક્યારેય ઘરમાં ન રાખવો જોઈએ. આવા મની પ્લાન્ટ ક્યારેય શુભ પરિણામ આપતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બીજા પાસેથી માંગીને તેને ઘરમાં ના લાવવો

ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટનો છોડ હંમેશા ખરીદી કરીને ઘરમાં રાખવો જોઈએ. ક્યારેય બીજા પાસેથી માંગીને તેને ઘરમાં ના લાવવો જોઇએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કંગાળ કરી દેશે

બીજા પાસેથી માંગીને લાવેલો મની પ્લાન્ટ વ્યક્તિને આર્થિક રીતે ગરીબ બનાવી શકે છે. આ તમારા ઘરમાંથી બધી બરકત છીનવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સજાવટ તરીકે ના રાખો

એવું કહેવાય છે કે મની પ્લાન્ટને ઘરમાં સજાવટ તરીકે ન રાખવો જોઈએ. તેને હંમેશા લીલા કે વાદળી રંગની કાચની બોટલમાં રાખવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ દિશાથી બચો

મની પ્લાન્ટ ક્યારેય ઉત્તર-પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. આ દિશા મની પ્લાન્ટ માટે નકારાત્મક માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. દક્ષિણ-પૂર્વ દિશા

ઘરની દક્ષિણ-પૂર્વ દિશા મની પ્લાન્ટ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Religion Vastu Tips Money Plant in House

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ