ટિપ્સ / આ એપ્સની મદદથી ફોનમાં યૂઝ કરી શકશો 2 WhatsApp, 2 Facebook અને 2 Twitter એકાઉન્ટ

install these apps to use two social Media account

સોશ્યલ નેટવર્કિંગ એપ્લિકેશન WhatsApp સતત લોકો વાપરી રહ્યા છે. આ એક એવી એપ્લિકેશન છે જેનાથી લોકો સરળતાથી એકબીજા સાથે જોડાઇ શકે છે.  આજે WhatsApp થી લોકો માત્ર એકબીજાની સાથે ચેટિંગ કરવાની સાથે સાથે વીડિયો કૉલિગનો પણ ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ