OMG / રેસ્ટોરેન્ટમાં વેઈટર તરીકેની નોકરી કરતી યુવતીને ઈંસ્ટાગ્રામે રાતોરાત કરોડપતિ બનાવી દીધી

Instagram turns over millionaire overnight into a waitress at a restaurant

આજકાલ સોશિયલ મીડિયામાં જમાનામાં કોણ ક્યારે સ્ટાર બની જાય તેનું કંઈ ચોક્કસ ન કહીં શકાય.  હમણાં થોડા દિવસ પહેલા એક આવી ઘટનાએ ચર્ચાને ખુબ વેગ આપ્યો હતો. રાનુ માંડલ નામની એક મહિલા પશ્ચિમ બંગાળના એક સ્ટેશન પર મહિલા ગીત ગાતી હતી અને રાતો રાત તેમનો વિડિયો ખુબ જ વાયરલ થયો એવી જ એક અમેરિકામાં ઘટના બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ