નવો અંદાજ / ઈન્સ્ટાગ્રામ પોતાના ફીચર્સની સાથે કરી રહ્યું છે ફેરફાર, 'Instagram TV' થી મળશે યૂઝર્સને મનોરંજન

instagram to replace igtv with instagram tv know about new format instagram new feature

Instagram પોતાના પ્લેટફોર્મ પર નવા-નવા ફીચર્સ જોડતુ રહે છે. એવામાં યૂઝર્સ ઈન્સ્ટાગ્રામ પ્રત્યે વધુ રસ દાખવશે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ પોતાના ફીચર્સની સાથે ઘણાં ફેરફાર કરતુ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ