લ્યો બસ! / મફતમાં નહીં યૂઝ કરી શકાય ઈન્સ્ટાગ્રામ: દર મહિને ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા

instagram to bring subscription service for content creators

હકીકતે ઈન્સ્ટાગ્રામ એક નવા સબ્સક્રિપ્શન ફીચર પર કામ કરી રહ્યુ છે. આ ફિચર હેઠળ કોન્ટેન્ટ એક્સેસ કરવા માટે યુઝર્સને દર મહિને 89 રૂપિયા આપવાના રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ