વિવાદ / Instagramએ ભગવાન ભોળાનાથની તસવીર સાથે કરી એવી છેડછાડ કે ભક્તો ભડક્યા, કેસ દાખલ 

Instagram shows a glass full of wine in Lord Shiva's hand

સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે કારણકે તેણે ભગવાન શિવની તસવીરને અપમાનજનક રીતે બતાવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ