વાહ / હવે Instagram પર પણ થશે ધૂમ કમાણી: જેની ખૂબ રાહ જોવાઈ તે ફીચર લૉન્ચ

instagram new feature creator subscriptions launch in us how to earn from instagram

ઈન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટર્સને રૂપિયા કમાવવા માટે વધુ એક રીત આપી રહી છે. Metaના ફોટો અને વીડિયો શેરિંગ એપ Instagram એ સબ્સ્ક્રીપ્શન ફીચર જાહેર કર્યુ છે, આ ફીચરને ગયા વર્ષે નવેમ્બરમાં સ્પોટ કરવામાં આવ્યું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ