Tech Masala / Instagram એ તો TikTok ના છક્કા છોડાવી દીધા, ધાંસુ ફીચર કર્યું લોન્ચ

સુરક્ષાના કારણો દર્શાવીને ભારત સરકારે ચીનની TikTok સહિતની 59 જેટલી એપ્સ પર પ્રતિબંધ લાદ્યો. જો કે, આ ઘટના બાદ ઇન્ટાગ્રામે આ તકનો લાભ લઇને લોન્ચ કર્યું છે નવું ફિચર્સ, તો શું છે આ નવું ફિચર્સ તેના વિશે જો માહિતી મેળવવા માગતા હોવ તો....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ