રિસર્ચ / Instagram યૂઝર્સને આંચકો લાગે તેવો ઘટસ્ફોટ, સ્ટડીમાં થયો મોટો ખુલાસો

Instagram influencers have 1.6 crore fake followers: Study

અમેરિકામાં 4. 9 કરોડ,બ્રાઝિલમાં 2. 7 કરોડ અને ભારતમાં 1. 6 કરોડ ફેક એકાઉન્ટ છે. ઇન્સ્ટાગ્રામ પર થઇ રહેલા આ ફ્રોડ કેમ થાય છે તેની ભાલ મેળવતા આ કંપનીને એવી પણ જાણકારી મળી કે ઇન્સ્ટાગ્રામ પર માર્કેટિંગ હવે 2 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. જે 2017માં 1 અબજ ડોલર હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ