BIG NEWS / Instagram પર લગાવાયો રૂ.3200 કરોડનો દંડ, ગંભીર આરોપ જાણીને ચોંકી જશો

Instagram Fined EUR 405 Million for Mishandling Personal Data of Teens

આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમિશને સોમવારે એક ઈમેલમાં જણાવ્યું હતું કે એમને ગયા અઠવાડિયે જ Instagram ને 402 મિલિયન ડોલરનો દંડ કરવાનો છેલ્લો નિર્ણય લઈ લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ