બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Instagram Down again in just one month facebook users also complaint

Instagram Down / એક મહિનામાં બીજી વખત ઠપ્પ થયુ Instagram, લૉગઈનમાં મુશ્કેલી થવા પર ભડક્યા યુઝર્સ, Facebookમાં પણ તકલીફ

Arohi

Last Updated: 12:52 PM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Instagram Down: મેટાના સ્વામિત્વ વાળી ફોટો અને વીડિયો શેરિંગ એપ Instagramના ડાઉન થવાની ખબર સામે આવી રહી છે. લોકો ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની વાત ટ્વીટર પર શેર કરી રહ્યા છે.

  • ઈન્સ્ટાગ્રામ થયું ઠપ્પ 
  • 1 મહિનામાં બીજી વખત બન્યુ આવું 
  • યુઝર્સે ટ્વીટ કરી ઉતાર્યો ગુસ્સો 

મેટાના સ્વામિત્વ વાળી ફોટો-વીડિયો શેરિંગ એપ Instagramના Down થવાની ખબર સામે આવી રહી છે. રિપોર્ટ અનુસાર 56 ટકા યુઝર્સને Instagram એપની સાથે મુશ્કેલી થઈ રહી છે. જ્યારે 23 ટકા યુઝર્સને લોગિનમાં મુશ્કેલી થઈ રહી છે. 21 ટકા યુઝર્સે સરવર એરરની ફરિયાદ કરી છે. ઈન્સ્ટાગ્રામના ઉપરાંત આ ફેસબુક યુઝર્સે પણ આઉટેજની ફરિયાદ કરી છે. ફેસબુક યુઝર્સની ટાઈમલાઈન રિફ્રેશ નથી થઈઈ રહી. 

એક મહિનાની અંદર બીજી વખત થયું આવું 
એક મહિનાની અંદર ઈન્સ્ટાગ્રામમાં આ બીજુ આઉટેજ છે. આ પહેલા ગયા મહિને પણ 21 મેએ Instagram ઘણા કલાકો સુધી ઠપ્પ રહ્યું હતું. Instagramમાં એક ટેક્નિકલ  બગ આવવાના કારણે આમ થયું હતું. Instagramના આ બગના કારણે આખી દુનિયામાં 1,80,000 યુઝર્સના એકાઉન્ટ પ્રભાવિત થયા છે. 

રિપોર્ટ અનુસાર એકલા અમેરિકામાં 1,00,000 યુઝર્સ, કેનેડામાં 24,000 અને બ્રિટનમાં 56,000 યુઝર્સ પ્રભાવિત થયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Instagram Down Users facebook ઈન્સ્ટાગ્રામ Instagram down
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ