સોશિયલ મીડિયા / ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ખુશખબરી, એપે ઉમેર્યા આ 3 નવા ફીચર્સ, તમે યુઝ કર્યા કે નહીં?

Instagram Adds New Features To Boomerang Stories

ફેસબુકની સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઈન્સ્ટાગ્રામમાં ત્રણ નવાં ફીચર્સ લોન્ચ કર્યા છે. જેમાં બૂમરેંગ સ્ટોરીમાં SlowMo (સ્લોમોશન), Echo (ઈકો) અને Duo (ડુઓ) નામના ફીચર રજૂ કરવામાં આવ્યા છે. આ નવા ફીચર્સ એન્ડ્રોઈડ અને iOS (આઇઓએસ) વર્ઝન પર ઉપલબ્ધ છે. કેમેરામાં બૂમરેંગ કંપોઝરમાં તમને આ ફીચર્સ જોવા મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ