Tech Masala / Instagram 2020 Filters: ટ્રાય કરો અને ફોલોઅર્સ વધારો

ઇન્સ્ટાગ્રામ અત્યારે ફેસબુક કરતા પણ વધુ લોકપ્રિયતા મેળવી રહ્યું છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. આ પાછળનું કારણ તેની ફોટો એડીટિંગ સર્વિસીસ છે. હવે 2020માં ઇન્સ્ટાગ્રામે નવા ફિલ્ટરો સાથે ધૂમ મચાવી છે. તો જાણો કેવી રીતે તમે તમારી તસ્વીરો ઉપર આ ફિલ્ટર લગાવીને આનંદ મેળવી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ