પ્રેરણા / આ IAS અધિકારીની માતા વેચે છે બંગડી, કહ્યું બંગડીના પૈસાથી તને ભણાવ્યો છે એટલે...

Inspiring Tale Of A Bangle Seller Turning IAS : IAS Ramesh Gholap

એક મા પોતે કેટકેટલાય દુઃખ વેઠીને પોતાના દીકરાઓને સિદ્ધિઓના શિખર સુધી પહોંચાડી શકે છે તેનું ઉત્તમ ઉદારહણ છે રમેશ ઘોલપ. પોતે બંગડી વેચીને દીકરાને એટલો ભણાવ્યો કે રમેશ આજે કલેકટર છે. પણ આશ્ચર્યજનક વાત એ છે કે મા આજે પણ બંગડી વેચે છે. રમેશ અને તેમની માતાએ જીવનમાં જે દુઃખ વેઠ્યા તે જાણીને ભાવુક થઇ જશો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ