મહામારી / ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ બોલરે ભારતને આપ્યું 1 બિટકોઈનનું દાન, જાણો, એક બિટકોઈનના કેટલા રુપિયા

Inspired by Pat Cummins, Brett Lee donates bitcoin for India's fight against Covid

પોતાના દેશના ખેલાડી પેટ કમિન્સને પગલે ચાલીને ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર બ્રેટ લીએ ભારતને એક બિટકોઈન (અંદાજે 40 લાખ રુપિયા) નું દાન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ