ઇનસાઇડ સ્ટોરી / PM મોદી તરફથી RAWએ ISIને આપ્યો હતો એક લાઇનનો સંદેશ અને હચમચી ગયું પાકિસ્તાન, અભિનંદનને એક દિવસમાં કર્યો મુક્ત

inside story pm modi sent strong message pakistan release abhinandan varthaman

RAWના એ ફોન કૉલ અને સીક્રેટ લેટર જનાથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો હતો. બાદમાં વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવા માટે ઇસ્લામાબાદ મજબૂર શા માટે થયું હતું. આ ઘટનાને આજે 2 વર્ષ પૂર્ણ થયા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ