ઍનાલિસિસ / કેતન ઈનામદારના રાજીનામા પાછળની અસલી કહાની

વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું હતું. જેને લઇને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે ભાજપના પ્રયાસથી કેતન ઇનામદાર માની તો ગયા છે પરંતુ તેના રાજીનામાં પાછળનું શું છે કારણ, જાણો Analysis with Isudan Gadhviમાં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ