બોલીવૂડ / શિલ્પા શેટ્ટીના ઘરની તસવીર જોશો તો સ્વર્ગને પણ ભૂલી જશો, કરોડોના ખર્ચે બન્યું છે 'કુન્દ્રા હાઉસ'

Inside pictures of raj and shilpa's house

19 જુલાઇના રોજ રાજ કુન્દ્રાની મુંબઇ પોલીસે ધરપકડ કરી છે અને તે એક દિવસમાં કેટલા રૂપિયા કમાતો હતો તેનો પણ પર્દાફાશ થઇ ગયો છે. રાજ અને શિલ્પાના ઘરમાં ડોકીયુ કરશો તો અંદાજો આવી જ જશે કે કેટલા રૂપિયા રાજે આ બિઝનેસથી કમાયા હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ