મહામંથન / અસલામત અર્થવ્યવસ્થા? શું દેશમાં મંદીનું સંકટ છે ?

ગેંગરેપ, રાજકારણના આટાપાટાની વચ્ચે મોટાભાગે જેની ચર્ચા નથી થતી તેની ચર્ચા કરવી છે. એ ચર્ચા એટલે બગડતી અર્થવ્યવસ્થા. તાજેતરના ત્રિમાસિક ગાળામાં વિકાસદર 4.5 ટકા જેટલા નીચા સ્તરે રહ્યો જે ચિંતાનો વિષય તો હતો જ પરંતુ હંમેશની જેમ સરકાર સબ સલામતના ગાણાં ગાઈ રહી છે. પરંતુ જો અર્થવ્યવસ્થા બેહાલ થઈ ગઈ તો ભારત જેવા દેશની સ્થિતિ કેવી થશે. આપણે બગડતી અર્થવ્યવસ્થાને કાબૂમા લઈ શકીશું કે કેમ, આ જ વિષય પર છે આજનું મહામંથન

Loading...
બ્રેકિંગ ન્યૂઝ