રાધનપુર / ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ઢોસામાં જીવાત નીકળતા રેશ્મા પટેલે કર્યો હોબાળો

લોકો નામચીન રેસ્ટોરેન્ટમાં જમવા તો જાય છે પરંતુ બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નીકળવાનો રિવાજ બની ગયો છે. સુરત, વડોદરા, અમદાવાદ બાદ હવે રાધનપુરની રેસ્ટોરન્ટમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી હતી. ત્યારે રાધનપુરની ઓનેસ્ટ રેસ્ટોરન્ટમા NCPના નેતા રેશ્મા પટેલે હોબાળો કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ