અમદાવાદ / આનંદનગરની હોકો ઇટરીના ફૂડમાંથી જીવાત નીકળતા હોબાળો, ગ્રાહકે વાયરલ કરી તસવીર

Insect found in food of a hocco restaurant in ahmedabad

અમદાવાદ ફૂડમાંથી જીવાત નિકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મોટી મોટી કંપનીઓની ફ્રેન્ચાઈઝી ચલાવતા અને ગ્રાહકો પાસે પૂરા પૈસા લઈને પણ ગંભીર બેદરકારીઓ દાખવતા હોય છે. આનંદનગર પાસે આવેલા હોકો ઈટરીના ફૂડમાંથી જીવાત નીકળી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ