રાજકોટ / D-Mart માથી ખરીદેલી બાદમમાંથી જીવાત નિકળતા ગ્રાહકે કર્યો વીડિયો વાયરલ

ફરી એકવાર ખાદ્યપદાર્થને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે આ વખતે આ વીડિયો રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા D Mart શોપિંગ મોલનો છે. ડ્રાયફ્રુટના પેકેટમાં ફરી રહેલી જીવાતનો વીડિયો વાઈરલ થયો છે. સસ્તુ અને સારૂ ખાવાની લાલચે તમારી તબિયત સાથે ચેડા કરતા પહેલા ચેતજો. દિવાળીમાં ઘરમાં ખુશીઓ આવે તેની જગ્યાએ જીવાત ન આવે તેનું ધ્યાન રાખજો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ