લ્યો બોલો ! / VIDEO: Teslaથી ખુશ નહોતો શખ્સ, 30 કિલો દારૂખાનું લગાવી ધડામ...ગાડીના ફૂરચાં ઊડી ગયા

insane tesla 2013 model s explosion with 30 kg of dynamite after car owner unhappy with tesla service

ટેસ્લા કાર વર્લ્ડની એપલ છે. જે પોતાની યુનિક ટેકનોલોજી અને આવિષ્કારો માટે પ્રખ્યાત છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં ટેસ્લાની ઈલેક્ટ્રીક કાર ખરીદવાનું સપનુ ઘણાં લોકો જોવે છે. પરંતુ તેને દરેક લોકો ખરીદી શકતા નથી. કારણકે કારની કિંમત અને તેની મરામતનો ખર્ચ દરેક લોકો કરી શકતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ