શ્રેષ્ઠ / નીતિ આયોગ દ્વારા ઇનોવેશન ઇંડેકસ 2021 જાહેર, જુઓ કયા રાજ્યને મળ્યું પ્રથમ સ્થાન

Innovation Index 2021 released by the Niti Aayog, see which state got the first place

બુધવારે નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા બીજા ઇનોવેશન ઇન્ડેક્સમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને કેરળને ટોચનાં પાંચ રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. આયોગના ડેપ્યુટી ચેરમેન રાજીવ કુમાર અને સીઈઓ અમિતાભ કાંત દ્વારા બહાર પાડવામાં આવેલા આ સૂચકાંકને ગ્લોબલ ઇનોવેશન ઈન્ડેક્સની તર્જ પર વિકસાવવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ