બિહાર / મુખ્યમંત્રી નીતીશકુમારની ગાડી પર શાહી ફેંકાઇ, કાળા ઝંડા દેખાડી કરાયો ઉગ્ર વિરોધ

Ink throwing on CM Nitish Kumar car in Bihar

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ગાડી પર મંગળવારે શાહી ફેંકવામાં આવી અને કાળા ઝંડા દેખાડવામાં આવ્યા. મુઝફ્ફરપુરમાં ગરીબ જનક્રાંતિ પાર્ટીના કાર્યકર્તાઓએ નીતીશ કુમારને કાળા ઝંડા દેખાડતા પ્રદર્શન કર્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ