INDvsSA / ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટમાં ઇજાગ્રસ્ત વિરાટ કોહલીને આરામ, લોકેશ રાહુલ કેપ્ટન

Injured Virat Kohli rested in the second Test between India and South Africa

ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે બીજી ટેસ્ટ મેચની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. કોહલી બીજી મેચમાંથી બહાર છે. તેની જગ્યાએ KLરાહુલ કપ્તાન છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ