પક્ષી બચાવો / પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને બચાવવા અનેક શહેરોમાં શરૂ કરાયા હેલ્પલાઇન નંબર

injured Birds Helpline Numbers gujarat cities uttarayan kite

દાન-પુણ્યના પર્વ મકરસક્રાંતિએ અબાલવૃદ્ધ સૌ પતંગ ચગાવવાતાં હોય છે. આ પતંગની ધારદાર દોરીથી સેંકડો પક્ષીઓની જીવાદોરી કપાઇ જાય છે. ત્યારે પતંગની દોરીથી ઘાયલ થયેલાં પક્ષીઓને બચાવવા માટે રાજ્યના કેટલાક નગરની પક્ષીપ્રેમી સંસ્થાઓએ ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા કંટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર શરૂ કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ