મનોરંજન / ઇજાગ્રસ્ત અમિતાભ બચ્ચને પરિવાર સાથે કર્યું હોલિકા દહન, હેલ્થ અપડેટ આપતા માન્યો ચાહકો આભાર

Injured Amitabh Bachchan performed Holika Dahan with family, gave health update thanks fans

અકસ્માત બાદ અમિતાભ બચ્ચન હાલમાં તેમના બંગલા 'જલસા'માં બેડ રેસ્ટ પર છે પણ આ બધા વચ્ચે એમને ગઈકાલે રાત્રે પોતાના ઘરમાં હોલિકાનું દહન કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ