અમાનવતા / દાહોદમા પરિણીતા પર પ્રેમ સંબંધની શંકા રાખી આપી તાલિબાની સજા, તમામની હાજરીમાં સ્ત્રીને કરાઈ નિવસ્ત્ર

Inhuman treatment of women in Dhanpur, Dahod

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની એક યુવતીને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો, પતિ અને દિયર દ્વારા જ સ્ત્રીને ગામલોકો વચ્ચે જ નિર્વસ્ત્ર પણ કરી દેવાઇ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ