ડીલ / US પાસેથી ભારત ઇફ્રા રેડ પ્રોટેક્શન સિસ્ટમ ખરીદશે, રક્ષા ડીલમાં આ બાબતો પર રહેશે નજર

infra red protection system for pm narendra modis vvip aircraft on india s shopping list during trumps visit

અમેરિકી રાષ્ટ્ર્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પર સરકાર કેટલાક રક્ષા સોદા કરી શકે છે. ભારત 3 બિલિયન અમેરિકી ડોલરના રક્ષા પેકેજમાં સૌથી મહત્વપૂર્ણ બાબત પીએમ મોદીના વીવીઆઇપી હેલિકોપ્ટર માટે ઇન્ફ્રા-રેડ પ્રોટેક્શન સિસ્ટમ ખરીદી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ