સ્પષ્ટતા / વેબ સીરીઝ 'તાંડવ'માં હિન્દુ દેવતા પર અભદ્ર ટિપ્પણીને લઇને વિરોધ બાદ સરકાર એક્શનમાં, કર્યું આ કામ

information broadcasting ministry sought clarification amazon tandav web series

'તાંડવ' વેબ સીરીઝના રિલીઝ બાદ જ તેને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. કેટલાક સંગઠન અને ભાજપના નેતા આને બેન કરવાની માંગ કરી રહ્યા છે. આ વચ્ચે સૂચના પ્રસારણ મંત્રાલય(I&B Ministry)એ 'તાંડવ' વેબ સીરીઝને લઇને એમેઝોન પાસે સ્પષ્ટતા માંગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ