વિરોધ / તો શું એક સપ્તાહ બાદ બંધ થઇ જશે 'બિગ બૉસ 13'? મંત્રાલયે લીધો મોટો નિર્ણય

 information and broadcasting minister prakash javadekar on salman khan bigg boss 13 ban

રિયાલિટી શો 'બિગ બૉસ 13 (Bigg Boss 13)' શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલો છે. આ વિવાદનું કારણ શો માં દેખાડવામાં આવતો 'બેડ ફ્રેન્ડ ફૉરેવર કૉન્સેપ્ટ' હતો. આ કૉન્સેપ્ટને લઇને બબાલ થવા લાગી કારણ કે શો માં છોકરીઓએ છોકરાઓ સાથે બેડ શેર કરવાનો હતો. શો ને બંધ કરવાની માગ થઇ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ