મુલાકાત / મોદી-જિનપિંગની મુલાકાતથી ભારતને આ મોટો ફાયદો થવાની શક્યતા

informal meeting of pm modi and xi jinping for better strategic relations

ભારતીય નિકાસ સંગઠનોના ફેડરેશને (FIEO) શનિવારે કહ્યું કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનઔપચારિક શિખર બેઠક બંને દેશોના રણનીતિક સંબંધો માટે સારા છે. તેથી એશિયાના બે મોટા દેશો વચ્ચે રણનીતિક સંબંધો તો મજબૂત થશે, વિવાદના મુદ્દાઓને ઉકેલવાની તક પણ મળશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ