ઝાળ લાગી / આ મોંઘવારી દઝાડી નાંખશે : સિંગતેલ અને કપાસિયા તેલમાં કમરતોડ ભાવવધારો

Inflation will burn: Cingulum and cottonseed oil prices rise sharply

દીપાવલીના તહેવારોમાં તેલનાં ભાવમાં જબ્બર ઉછાળો. શાક-ભાજી ,કઠોળ,ગરીબોની કસ્તૂરી ગણાતી ડૂંગળી સુદ્ધા પેટ્રોલ-ડીઝલની હરીફાઈમાં ઉતરી છે ત્યારે, ઘરની થાળી જ દોહ્યલી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ