ત્રાહિમામ / મોંઘવારી મારી નાખશે: સામાન્ય લોકોની થાળી પર માઠી અસર, 12 વર્ષમાં સૌથી ટોચ પર લોટના ભાવ

inflation the price of flour is the highest in 12 years

સતત વધી રહેલી મોંઘવારીની અસર સામાન્ય લોકોની થાળી પર પડી રહી છે. એક વર્ષમાં ખાદ્ય તેેલથી લઈને બટાટા અને ચા સુધીના તમામના ભાવો આસમાને પહોંચ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ