સાવધાન / ખિસ્સા ભરેલા રાખજો..! પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને આવ્યા મોટા સમાચાર

inflation-rise-rupee-export-fall-result-of-oil

અંગ દઝાડતી ગરમી સાથે-સાથે તમારા ખિસ્સાની ગરમી ટૂંક સમયમાં જ વધી શકે છે. એટલો જો ખિસ્સું ખાલી હોઈ તો ભરી લેતો. કારણ કે, તમારા ખિસ્સા પણ હવે ભાર વધી શકે છે. ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડિઝલના ભાવ તમારું ખિસ્સું ખાલીખમ કરી શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ