બિઝનેસ / બજેટ પહેલા આવી ગઈ વધુ એક ખુશખબર, 2023માં ઓછી થશે મોંઘવારી, બહાર પડાયા આંકડા

inflation in India expected to come down in 2023, IMF report

ભારતમાં મોંઘવારી દરમાં ઘટાડો થવાની સંભાવના છે. IMFનાં એક રિપોર્ટ અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો ફુગાવો 6.8%થી ઘટીને 5% પર આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ