મહામારી+મોંઘવારી / ગુજરાતમાં પેટ્રોલ, દૂધ, ગેસ સિલન્ડર બાદ શાકભાજીના ભાવ પણ વધતા મોંઘવારી પર બની રહ્યા છે ભજન

Inflation in Gujarat after Corona epidemic

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારી બાદ મોંઘવારીએ લોકોના ઘરનું બજેટ બગાડ્યું, દૂધ, પેટ્રોલ, ગેસ સિલિન્ડર અને હવે શાકભાજીની કિંમતમાં પણ થયો વધારો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ