મોંઘવારી / અમદાવાદમાં ફળોનો રાજા કેરી પર મોંઘવારીનું ગ્રહણ ,જાણીલો એક કિલો કેસર કેરીના ભાવ

Inflation eclipse on mango, the king of fruits in Ahmedabad

અમદાવાદના બજારમાં કેસર કેરીનું આગમન છેલ્લા 20 દિવસથી થઇ ગયું છે, પરંતુ હજુ પણ કેસરના ભાવ કિલોદીઠ રૂ. 200ની આસપાસ બોલાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ