જમ્મુ-કાશ્મીર / ‘નાપાક’ પાકિસ્તાનને સુધરવું જ નથી : કલમ-370 હટ્યા બાદ કાશ્મીરમાં ઘૂસણખોરીની 84 વખત કરી કોશિશ

infiltration by Pakistan goes high after abrogation of article 370

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન એવું તો ખળભળી ઉઠ્યું છે કે તે હવે સીધી આરપારની લડાઈ લડવાના બદલે ભારતની પીઠ પાછળ વાર કરવાના મોકા શોધતું રહે છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ-370 હટાવવામાં આવી હતી. આ નિર્ણયથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકના આકાઓ રીતસર ગભરાઈ ગયા છે અને તેમણે ઘૂસણખોરીના પ્રયાસો અચનાક વધારી દીધા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ