અફઘાનિસ્તાન / કાબુલમાં હોસ્પિટલ પર આતંકી હુમલામાં 14નાં મોત, ભારતે હુમલાની નિંદા કરી

Infants and mothers killed in attack on Kabul hospital

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં આતંકીઓએ એક હોસ્પિટલ પર હુમલો કર્યો છે. આ દૂર્ઘટનામાં 14 લોકોનાં મોત થયા છે જેમાં બે નવજાત બાળકો, હોસ્પિટલમાં દાખલ મહિલાઓ અને કેટલીક નર્સ પણ સામેલ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ