VTV વિશેષ / શિક્ષણ, અસમાનતા અને ભૂખમરો : ગુજરાત સરકાર આ આંકડાઓ પર ધ્યાન નહીં આપે તો વિકાસ ભૂલી જાઓ

Inequality, education quality affect Gujarat's SDG showing

ગુજરાતના 2030ના સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સના ટાર્ગેટમાં શિક્ષણની ગુણવત્તા, સમાનતા સ્થાપવાના પ્રયત્નોમાં અને ભૂખમરી નિવારણમાં મોટા પ્રમાણમાં આંચકો આવ્યો છે. આ આંકડા બીજા રાજ્યો કરતા ઠીકઠાક પ્રમાણમાં સારા છે પણ ગુજરાત તેના સરેરાશ SDG ગુણોને 2018ની સરખામણીમાં 2019માં સુધારીને ઉપર લાવવામાં નિષ્ફ્ળ રહ્યું હતું અને બંને વર્ષનો આંકડો એકસરખો એટલે કે કુલ 100 માંથી 64 ગુણ જેટલો રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ