INDvsWI / વિરાટ કોહલીની સેન્ચ્યુરી, ભારતે બીજી વન-ડે માં વેસ્ટ ઇન્ડિઝને 59 રનથી હરાવ્યું

INDvsWI: Virat Kohli and Bhuvneshwar Kumar Star In India's 59-run win

120 રનોની ઇનિંન્ગ રમનાર વિરાટ કોહલીને 'મેન ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવ્યો. કોહલીની વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આ 8મી સેન્ચ્યુરી છે. આ ઉપરાંત કેપ્ટન તરીકે એને 20મી સેન્ચ્યુરી છે.

બ્રેકિંગ ન્યૂઝ