Ind vs Pak / U19 WC : એકબીજાને આઉટ કરાવવા જ દોડવા લાગ્યાં પાકિસ્તાની બેટ્સમેન, જુઓ Video 

INDvsPAK U19 WC : pakistan captain rohel runs out team mate qasim akram video viral

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સેમીફાઈનલ મેચ યોજાઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મેચ થાય તેમાં ખેલાડીઓ હંમેશા દબાણમાં રહે છે ત્યારે આ દબાણના કારણે જ મોટી ભૂલ કરતા હોય છે. અન્ડર 19 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં પણ આવી જ એક ભૂલ જોવા મળી. પાકિસ્તાનના કેપ્ટન રોહેલ નજીરે પોતાના જ વિસ્ફોટક ખેલાડી કાસીમ અકરમને રન આઉટ કરાવી દીધો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ