ક્રિકેટ / INDvsENG-પિન્ક બોલ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા મોટેરા જવા રવાના, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી સ્ટેડિયમમાં હાજર

INDvsENG-Team india is on way for the pink ball test

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની સિરીઝની ત્રીજી મેચ વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરાનાં મેદાનમાં રમાવા જઈ રહી છે. આ ટેસ્ટ મેચ ડે-નાઈટ ફોર્મેટમાં રમાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ